ધારી: અંકલેશ્વર સાયન્સ ફેસ્ટિવલમાં ચલાલાની રક્ષા શક્તિ ગર્લ્સ સ્કૂલની દીકરીઓનું શાનદાર પ્રદર્શન
Dhari, Amreli | Oct 28, 2026 અંકલેશ્વરમાં યોજાયેલા છઠ્ઠા ભારતીય સાયન્સ ટેકનો ફેસ્ટિવલ 2026માં ચલાલાની રક્ષા શક્તિ ગર્લ્સ સ્કૂલની વિદ્યાર્થીનીઓએ મોડેલ સ્પર્ધામાં તૃતીય ક્રમ અને ક્વિઝમાં સિલ્વર મેડલ મેળવી શાળાનું નામ રોશન કર્યું છે.