મોરબી: નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશનમાં થેલેસેમિયા ટેસ્ટ અને શિક્ષક દિનની ઉજવણી
Morvi, Morbi | Sep 13, 2026 મોરબીના નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશન દ્વારા થેલેસેમિયા ટેસ્ટ કેમ્પ, કીડીયાળું સેવા કાર્ય અને શિક્ષક દિનની ભાવસભર ઉજવણી કરવામાં આવી હતી. સંસ્થા દ્વારા શિક્ષણની સાથે સામાજિક સેવાના કાર્યોનું આયોજન કરવામાં આવ્યું.