Public App Logo
ધાનેરા તાલુકા પંચાયતના પ્રમુખ પદ માટેની ઉમેદવારીમાં ભાજપમાંથી રિંકુજી દોલજી ઠાકોરે ઉમેદવારી નોંધાવી હતી જયારે કોંગ્રેસમાંથી ભાવાભાઈ દેસાઈએ ઉમેદવારી નોંધાવી હતી જેમાં કોંગ્રેસના ઉમેદવારે પોતાનું ઉમેદવારી ફોર્મ પરત લઇ લેતા આજે ધાનેરા તાલુકા પંચાયત કચેરી ખાતે પ્રાંત અધિકારીની અધ્યક્ષતામાં યોજાયેલી ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર રિંકુજી દોલજી ઠાકોર બિનહરીફ વિજેતા જાહેર થતાં ભાજપના આગેવાનો અને કાર્યકરો દ્વારા નવનિયુક્ત તાલુકા પંચાયત પ્રમુખ રિંકુજીને ફુલહાર પહેરાવી શુભકામનાઓ પાઠવવામાં આવી હતી. . #talukapanchayat #sthanikswarajelection #localnews #dhanera #banaskantha - Dantiwada News