પાટણ શહેર: પાટણમાં MBBS પરીક્ષા કૌભાંડ: વધુ એક આરોપીની ધરપકડ, બે દિવસનું રિમાન્ડ
Patan City, Patan | Aug 20, 2026
હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સીટીના MBBS પરીક્ષા કૌભાંડમાં પાટણ પોલીસે એક વધુ આરોપીને કબ્જે કર્યો. રાજકોટના રાજદીપ નાનજીભાઈ કોડીયાતર હવે બે દિવસના રિમાન્ડ પર છે. વધુ વિગતો માટે જોડાયેલા રહો.