Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
Bjp
National
Police
Bihar
India
Coronavirus
किसान
कांग्रेस
मौत
Accident
Congress
Modi
Delhi
Viral
Bollywood
Breakingnews
Narendramodi
Madhya_pradesh
Mp
Madhyapradesh
Pmmodi
Kerala
Rahulgandhi
Chhattisgarh
Uttarpradesh
Haryana

ધંધુકા: પડાણા ગામના ખેડૂતોના ખેતરમાં પાણી ભરાતા રોષ.#JanSamasya

Dhandhuka, Ahmedabad | Jul 7, 2026
*પડાણા ગામના ખેડૂતોના ખેતરમાં પાણી ભરાતા રોષ.* 300 વીઘા જેટલા વિસ્તારમાં પાણી ભરાતા આક્રોશ. અમદાવાદ જિલ્લાના ધંધુકા શહેરના ખેતીવાડી ફાર્મ પાસે આવેલ ખેતરોમાં વરસાદી પાણી ભરાઈ રહેતા આક્રોશ સાથે રોષ. 300થી વધુ વીઘામાં પાણી ભરાતા ગ્રામજનોમાં આક્રોશ. ગ્રામજનોની એકજ માંગ વહેલી તકે નિરાકરણ કરવામાં આવે.