Public App Logo
Jansamasya
News
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh
Haryana

ઘોઘા: સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઇ ઘોઘા તાલુકાના ઉમેદવારો પહોંચ્યા ફોર્મ જમા કરાવવા

Ghogha, Bhavnagar | Apr 11, 2026
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઇ ઘોઘા તાલુકાના ઉમેદવારો પહોંચ્યા ફોર્મ જમા કરાવવા આજરોજ તા.11/4/26 ને શનિવારના રોજ ઉમેદવારોના ફોર્મ ભરવાની છેલ્લી તારીખ હોવાથી કોંગ્રેસ ભાજપ અને આમ આદમી પાર્ટી ના ઉમેદવારો ઉમેદવારીના ફોર્મ ભરવાં ઘોઘા મામલતદાર અને ઘોઘા તાલુકા પંચાયત કચેરી ખાતે ઉમેદવારો એ પોત પોતાની ઉમેદવારીના ફોર્મ જમા કરાવ્યા