ધોલેરા: ફેદરા માર્ગ પર ઇકો-પિકઅપ ટક્કર,એક વ્યક્તિ ગંભીર ઇજાગ્રસ્ત, ધંધુકા હોસ્પિટલ ખસેડાયા
ફેદરા માર્ગ પર ઇકો-પિકઅપ ટક્કર,એક વ્યક્તિ ગંભીર ઇજાગ્રસ્ત, ધંધુકા હોસ્પિટલ ખસેડાયા ધોલેરા-ફેદરા માર્ગ પર ઇકો કાર અને પીકઅપ વાહન વચ્ચે આજરોજ 10 વાગ્યાની આસપાસ ગંભીર અકસ્માત સર્જાયો હતો. આ ઘટનામાં એક વ્યક્તિને ગંભીર ઇજાઓ પહોંચી હતી. પ્રાથમિક માહિતી અનુસાર, રોંગ સાઈડમાં આવી રહેલી પીકઅપ વાન સાથે ઇકો કારની જોરદાર ટક્કર થતાં આ અકસ્માત થયો હતો...