Public App Logo
Jansamasya
हादसा
News
Bjp
National
Police
Bihar
कांग्रेस
भाजपा
Congress
Modi
Delhi
Viral
Crime
Jharkhand
Up
Bollywood
दिल्ली
Breakingnews
Nitishkumar
Madhya_pradesh
सोशल_मीडिया
Mp
Nsui
Pmmodi
Rahulgandhi
Actor
Haryana
Uttarpradesh
Cbse

ઉધના ઝોનમાં આસિસ્ટન્ટ ઇજનેર ₹45 હજારની લાંચ લેતા ACBના હાથે ઝડપાયા #Surat #Udhna #ACB #BriberyCase #Corruption

MORE NEWS

આણંદ જિલ્લાના સારસામાં રહેતો અને કબૂતરબાજી નો માસ્ટર માઇન્ડ અનેક લોકોને ફ્રોડ ડોક્યુમેન્ટ આપી અધધ રૂપિયાનું ઉડાડ્યું બક્કલ !!

અમદાવાદ,સુરત અને ખેડામાં અનેક લોકો જોડે રૂપિયા પડાવનાર દેવાંગ પટેલના અંગત દેવમ પટેલ ને કોણ છાવરી રહ્યું છે ??

દેવમ પટેલ અને દેવાંગ પટેલને આણંદ SOG જોડે શું નાતો ??

આણંદ SOG માં બેસી દેવાંગ પટેલ અને દેવમ પટેલ શું રમત કરી રહ્યા છે ??

વધુ વિગતવાર માહિતી જોતા રહો અમારા અહેવાલમાં !!

#gujaratinews #viralvideo #ahmedabad #anand #bjpgujarat

આણંદ જિલ્લાના સારસામાં રહેતો અને કબૂતરબાજી નો માસ્ટર માઇન્ડ અનેક લોકોને ફ્રોડ ડોક્યુમેન્ટ આપી અધધ રૂપિયાનું ઉડાડ્યું બક્કલ !! અમદાવાદ,સુરત અને ખેડામાં અનેક લોકો જોડે રૂપિયા પડાવનાર દેવાંગ પટેલના અંગત દેવમ પટેલ ને કોણ છાવરી રહ્યું છે ?? દેવમ પટેલ અને દેવાંગ પટેલને આણંદ SOG જોડે શું નાતો ?? આણંદ SOG માં બેસી દેવાંગ પટેલ અને દેવમ પટેલ શું રમત કરી રહ્યા છે ?? વધુ વિગતવાર માહિતી જોતા રહો અમારા અહેવાલમાં !! #gujaratinews #viralvideo #ahmedabad #anand #bjpgujarat

Ahmadabad City, Ahmedabad | Jun 4, 2026

ગુજરાત રાજ્ય માટે સારા સમાચાર😍

ગુજરાત રાજ્ય માટે સારા સમાચાર😍

Ahmadabad City, Ahmedabad | Jun 4, 2026

ઇસ્કોન બ્રિજ અકસ્માત કેસના આરોપી તથ્ય પટેલને પોણા ત્રણ વર્ષ બાદ જેલમાંથી મુક્તિ મળી છે. 

સુપ્રીમ કોર્ટ દ્વારા નિયમિત જામીન મંજૂર કર્યા બાદ આજે તે અમદાવાદ સેન્ટ્રલ જેલમાંથી બહાર આવ્યો. તથ્ય પટેલના પિતા પ્રગ્નેશ પટેલ ફોર્ચ્યુનર કારમાં તેને લેવા પહોંચ્યા હતા.

જામીનની શરતો મુજબ તથ્ય પટેલ દેશ છોડી શકશે નહીં, તેનો પાસપોર્ટ કોર્ટમાં જમા રહેશે અને તે કોઈપણ પ્રકારની સમાન પ્રવૃત્તિમાં સંડોવાઈ શકશે નહીં. નોંધનીય છે કે તેનું ડ્રાઇવિંગ લાયસન્સ પહેલેથી જ આજીવન સસ્પેન્ડ કરવામાં આવ્યું છે.

#TathyaPatel #IskconBridgeCase #AhmedabadNews #BailUpdate #SabarmatiJail

ઇસ્કોન બ્રિજ અકસ્માત કેસના આરોપી તથ્ય પટેલને પોણા ત્રણ વર્ષ બાદ જેલમાંથી મુક્તિ મળી છે. સુપ્રીમ કોર્ટ દ્વારા નિયમિત જામીન મંજૂર કર્યા બાદ આજે તે અમદાવાદ સેન્ટ્રલ જેલમાંથી બહાર આવ્યો. તથ્ય પટેલના પિતા પ્રગ્નેશ પટેલ ફોર્ચ્યુનર કારમાં તેને લેવા પહોંચ્યા હતા. જામીનની શરતો મુજબ તથ્ય પટેલ દેશ છોડી શકશે નહીં, તેનો પાસપોર્ટ કોર્ટમાં જમા રહેશે અને તે કોઈપણ પ્રકારની સમાન પ્રવૃત્તિમાં સંડોવાઈ શકશે નહીં. નોંધનીય છે કે તેનું ડ્રાઇવિંગ લાયસન્સ પહેલેથી જ આજીવન સસ્પેન્ડ કરવામાં આવ્યું છે. #TathyaPatel #IskconBridgeCase #AhmedabadNews #BailUpdate #SabarmatiJail

Ahmadabad City, Ahmedabad | Jun 4, 2026