ભારતીય જનતા પાર્ટી વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગુજરાતના મુખ્યમંત્રી ના નેતૃત્વમાં ગુજરાત તેમજ કેન્દ્ર સરકારમાં સારી કાર્યનીગીરી કરી રહી છે ત્યારે કેન્દ્ર સરકાર દ્વારા ઓપરેશન સિંદૂર સહિતના વિવિધ કામો આધરી અને દેશની રક્ષા અને કાયદા માટે તેઓ હંમેશા લોકોના ચિંતા કરી રહ્યા છે અને લોકોને કામો કરી રહ્યા છે તે અંગે વિરોધ પક્ષ પર પણ આંકરા પ્રહારો કર્યા હતા