મર્હુમ જોરૂભા બાપુ (બજાણા સ્ટેટ) એક મિલનસાર, સામાજિક અને લોકપ્રિય વ્યક્તિત્વ ધરાવતા હતા. તેઓ હંમેશા દરેક સમાજ અને વિસ્તાર ના વિકાસ માટે ચિંતિત રહેતા અને સૌ ને સાથે લઈ ને ચાલવાની તેમની વિશેષ શૈલી હતી. તેમનું જવું માત્ર એમના પરિવાર માટે જ નહી, પરંતુ સમગ્ર પંથક માટે એક અપૂરતી ક્ષતિ છે.. આ દુઃખ ની ઘડી માં અલ્લાહ તલા મર્હુમ ને જન્નાતુલ ફિરદૌસ માં ઊંચા સ્થાન બક્ષે અને એમના પરિવારજનો ને આ દુઃખ સહન કરવાની શક્તિ આપે