એર ઇન્ડિયાનું વિમાન પાકિસ્તાન એરસ્પેસમાં ઘૂસ્યું અને થઈ જોવા જેવી
એર ઇન્ડિયાની દિલ્હી-અમૃતસર ફ્લાઇટ ટેકનિકલ ખામીને કારણે રૂટ પરથી ભટકી ગઈ. વિમાન ભૂલથી પાકિસ્તાનના હવાઈ ક્ષેત્રમાં પ્રવેશી ગયું હતું. પાકિસ્તાન એર ટ્રાફિક ઓથોરિટીએ ચેતવણી આપતા પાઇલટે તરત યુ-ટર્ન લીધો. અમૃતસર પહોંચતા સુધી એરપોર્ટ પર ટ્રાફિક વધી જતાં લેન્ડિંગ મંજૂરી મળી નહોતી. વિમાનને પરત દિલ્હી મોકલી સુરક્ષિત લેન્ડિંગ કરાવવામાં આવ્યું હતું. પછી ફરી ઉડાન ભરી ફ્લાઇટ લગભગ ચાર કલાકના વિલંબથી અમૃતસર પહોંચી હતી.
#AirIndia #PakistanAirspace #FlightUpdate #DelhiAmritsar #IndiaNews #HumDekhengeNews
એર ઇન્ડિયાનું વિમાન પાકિસ્તાન એરસ્પેસમાં ઘૂસ્યું અને થઈ જોવા જેવી
એર ઇન્ડિયાની દિલ્હી-અમૃતસર ફ્લાઇટ ટેકનિકલ ખામીને કારણે રૂટ પરથી ભટકી ગઈ. વિમાન ભૂલથી પાકિસ્તાનના હવાઈ ક્ષેત્રમાં પ્રવેશી ગયું હતું. પાકિસ્તાન એર ટ્રાફિક ઓથોરિટીએ ચેતવણી આપતા પાઇલટે તરત યુ-ટર્ન લીધો. અમૃતસર પહોંચતા સુધી એરપોર્ટ પર ટ્રાફિક વધી જતાં લેન્ડિંગ મંજૂરી મળી નહોતી. વિમાનને પરત દિલ્હી મોકલી સુરક્ષિત લેન્ડિંગ કરાવવામાં આવ્યું હતું. પછી ફરી ઉડાન ભરી ફ્લાઇટ લગભગ ચાર કલાકના વિલંબથી અમૃતસર પહોંચી હતી.
#AirIndia #PakistanAirspace #FlightUpdate #DelhiAmritsar #IndiaNews #HumDekhengeNews - Ahmadabad City News