આપત્તિઓ સામે ભારતનું નવું ડિજિટલ હથિયાર:
ઇન્ટરનેટ વિના પણ જીવ બચાવશે 'સચેત' એપ્લિકેશન
કુદરતી અને માનવસર્જિત આફતો સામે દેશના નાગરિકોની સુરક્ષા માટે
પળેપળની માહિતી આપતું સરકારનું લાઈવ માર્ગદર્શક
સેલ બ્રોડકાસ્ટ સિસ્ટમ દ્વારા આપત્તિ સમયે મોબાઈલમાં વાગશે સીધી સાઈરન
ગુજરાતી સહિત ૧૨થી વધુ પ્રાદેશિક ભાષાઓમાં લાઈવ એલર્ટ આપતી ફ્રી સુપર-એપ
#SachetApp #DisasterAlert #EmergencySafety #DigitalIndia #IndiaSafety
સચેત એપ, આપત્તિ એલર્ટ, સેલ બ્રોડકાસ્ટ સિસ્ટમ, ઇમરજન્સી સુરક્ષા, ડિજિટલ ઇન્ડિયા
Dohad, Dahod | Aug 5, 2026