

Rajkot, Rajkot | Aug 25, 2026

Rajkot, Rajkot | Aug 25, 2026
![😓 જામનગરના ધ્રોલ તાલુકાના ખીજડીયા ગામે વરસાદ ખેંચાતા અને પૂરતું પાણી ન મળતાં મગફળીનો પાક બગડી જતા ખેડૂતે પોતાના ઊભા પાક પર રોટાવેટર ફેરવી દીધું છે. વરસાદના અભાવે મગફળીનો પાક સુકાઈ જતાં ખેડૂતને ભારે નુકસાની વેઠવાનો વારો આવ્યો છે. ખેડૂતના જણાવ્યા મુજબ, વરસાદ ખેંચાઈ જવાથી પાકને જરૂરી પાણી મળી શક્યું નથી, જેના કારણે મહામહેનતે તૈયાર કરેલો મગફળીનો પાક બગડી ગયો છે. અંતે નુકસાન ભોગવતા ખેડૂતે ઊભા પાકમાં જ રોટાવેટર ફેરવી પાકનો નાશ કર્યો હતો. ખેડૂતે સરકારને ધ્રોલ તાલુકા સહિત સમગ્ર જામનગર જિલ્લામાં વરસાદના અભાવે અસરગ્રસ્ત પરિસ્થિતિને ધ્યાને લઈ અસરગ્રસ્ત વિસ્તાર જાહેર કરવા તેમજ ખેડૂતોને યોગ્ય કૃષિ રાહત પેકેજ અને સહાય આપવાની અપીલ કરી છે.
[ jamnagar, dhrol, khijadiya village, groundnut crop, crop failure, lack of rain, drought, farmer loss, agricultural loss, groundnut farming, rotavator, standing crop destroyed, crop damage, farmer distress, farming loss, government relief package, farmer assistance, affected area, jamnagar farmers, dhrol taluka, agriculture news, jamnagar news, jamnagar city, jamnagar gujarat, jamnagar city news, jamnagar live, jamnagar updates, jamnagar official, jamnagar viral, jamnagar buzz, jamnagar trending, jamnagari, jamnagar news, jamnagar update, jukega nahi jamnagar ]
#jamnagar #dhrol #khijadiya #jamnagar_gujarat #jukeganahijamnagar](/_next/image?url=https%3A%2F%2Fmedia-public.pix.in%2Fpublic%2Fimages%2Fv1%2Fvariants%2Fjpg%2Fm%2F2026%2F08_aug%2F25_tue%2Fimg_1787666981190_87.jpg&w=3840&q=75)
Rajkot, Rajkot | Aug 25, 2026

Rajkot, Rajkot | Aug 25, 2026
![🙏 તારીખ: 25/08/2026 મંગળવાર
[ jamnagar, jamnagar city, jamnagar gujarat, jamnagar city news, jamnagar live, jamnagar updates, jamnagar official, jamnagar viral, jamnagar buzz, jamnagar trending, jamnagari, jamnagar news, jamnagar update, jukega nahi jamnagar ]
#jukeganahijamnagar #jamnagar #dwarka](/_next/image?url=https%3A%2F%2Fmedia-public.pix.in%2Fpublic%2Fimages%2Fv1%2Fvariants%2Fjpg%2Fm%2F2026%2F08_aug%2F25_tue%2Fimg_1787654686145_537.jpg&w=3840&q=75)
Rajkot, Rajkot | Aug 25, 2026
![✨ શહેરની વિવિધ મસ્જિદો અને ઘરો પર રંગબેરંગી લાઇટો, આકર્ષક શણગાર અને નબીના નામના ઝંડા લગાવવામાં આવ્યા છે. રાત્રિના સમયે રોશનીથી સમગ્ર વિસ્તારનું વાતાવરણ વધુ આકર્ષક બની રહ્યું છે. ઈદે-મિલાદની ઉજવણીને લઈને લોકોમાં પણ ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
[ jamnagar, jamnagar news, eid e milad, eid miladunnabi, miladunnabi, islamic festival, muslim community, jamnagar muslim, eid celebration, milad celebration, mosque decoration, mosque lights, home decoration, festive lights, jamnagar celebration, religious celebration, government ki amad marhaba, festival decoration, jamnagar city, jamnagar gujarat, jamnagar city news, jamnagar live, jamnagar updates, jamnagar official, jamnagar viral, jamnagar buzz, jamnagar trending, jamnagari, jamnagar news, jamnagar update, jukega nahi jamnagar ]
#jamnagar #jamnagarnews #jamnagareid #jamnagar_gujarat #jukeganahijamnagar](/_next/image?url=https%3A%2F%2Fmedia-public.pix.in%2Fpublic%2Fimages%2Fv1%2Fvariants%2Fjpg%2Fm%2F2026%2F08_aug%2F25_tue%2Fimg_1787654681443_134.jpg&w=3840&q=75)
Rajkot, Rajkot | Aug 25, 2026
![🚨 જામનગર સીટી બી ડિવિઝન પોલીસે ફલ્લા ગામના 24 વર્ષીય યુવકને દેશી બનાવટની પિસ્ટલ અને એક જીવતા કાર્ટીસ સાથે ઝડપી પાડ્યો હતો. પોલીસે પિસ્ટલ સહિત કુલ રૂ.25,100નો મુદ્દામાલ કબજે કરી આરોપીની ધરપકડ કરી છે. આરોપી સામે હથિયાર અંગેની કલમો હેઠળ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
[ jamnagar, jamnagar news, jamnagar police, jamnagar city, jamnagar gujarat, jamnagar city news, jamnagar live, jamnagar updates, jamnagar official, jamnagar viral, jamnagar buzz, jamnagar trending, jamnagari, jamnagar news, jamnagar update, jukega nahi jamnagar ]
#jamnagar #jamnagarnews #jamnagarpolice #jamnagar_gujarat #jukeganahijamnagar](/_next/image?url=https%3A%2F%2Fmedia-public.pix.in%2Fpublic%2Fimages%2Fv1%2Fvariants%2Fjpg%2Fm%2F2026%2F08_aug%2F25_tue%2Fimg_1787654673270_789.jpg&w=3840&q=75)
Rajkot, Rajkot | Aug 25, 2026
![🥜 જામનગરના હાપા માર્કેટિંગ યાર્ડમાં આજથી નવી મગફળીની સિઝનની શરૂઆત થઈ છે. પ્રથમ દિવસે ચંદ્રગઢ ગામના ખેડૂત ગીરધરભાઈ સભાયાએ 5 ગુણી નવી મગફળીની આવક કરાવી હતી. પ્રથમ મુરતની આવકમાં મગફળીનો ભાવ ₹1,825 પ્રતિ મણ નોંધાતા ખેડૂતે ખુશી વ્યક્ત કરી હતી. હાલ આવકનું પ્રમાણ ઓછું છે, આગામી બે સપ્તાહ બાદ આવક વધવાની શક્યતા છે.
[ jamnagar, jamnagar news, hapa marketing yard, new groundnut, groundnut season, groundnut arrival, groundnut price, farmers, chandragadh, hapa yard, saurashtra groundnut, peanut market, peanut price, gujarat farmers, agriculture news, gujarat agriculture, jamnagar city, jamnagar gujarat, jamnagar city news, jamnagar live, jamnagar updates, jamnagar official, jamnagar viral, jamnagar buzz, jamnagar trending, jamnagari, jamnagar news, jamnagar update, jukega nahi jamnagar ]
#jamnagar #jamnagarnews #hapamarketingyard #jamnagar_gujarat #jukeganahijamnagar](/_next/image?url=https%3A%2F%2Fmedia-public.pix.in%2Fpublic%2Fimages%2Fv1%2Fvariants%2Fjpg%2Fm%2F2026%2F08_aug%2F25_tue%2Fimg_1787654678055_142.jpg&w=3840&q=75)
Rajkot, Rajkot | Aug 25, 2026

Rajkot, Rajkot | Aug 25, 2026