Public App Logo
Jansamasya
हादसा
News
Bjp
National
Police
Bihar
कांग्रेस
भाजपा
Congress
Modi
Delhi
Viral
Crime
Jharkhand
Up
Bollywood
दिल्ली
Breakingnews
Nitishkumar
Madhya_pradesh
सोशल_मीडिया
Mp
Nsui
Pmmodi
Rahulgandhi
Actor
Haryana
Uttarpradesh
Cbse

ગુજરાતમાં 1808 HTAT મુખ્ય શિક્ષકોની ભરતીને લીલી ઝંડી #HTAT #GujaratEducation #TeacherRecruitment #GovernmentJobs #BreakingNews #EducationNews #GujaratNews #LatestNews #Jobs #humdekhengenews રાજ્યની સરકારી પ્રાથમિક શાળાઓમાં લાંબા સમયથી મુખ્ય શિક્ષકો (હેડ ટીચર)ની ખાલી પડેલી જગ્યાઓને લઈને શિક્ષણ વિભાગે એક મોટો અને મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. રાજ્ય સરકાર દ્વારા HTAT (હેડ ટીચર એપ્ટિટ્યુડ ટેસ્ટ) પાસ ઉમેદવારો માટે ભરતી પ્રક્રિયાને લીલી ઝંડી આપી દેવામાં આવી છે. શિક્ષણ વિભાગે આ અંગે સત્તાવાર પરિપત્ર જાહેર કરીને જિલ્લા કક્ષાએ તાત્કાલિક અસરે ભરતી પ્રક્રિયા શરૂ કરવાના કડક આદેશ આપ્યા છે. આ નિર્ણયથી રાજ્યભરની પ્રાથમિક શાળાઓમાં ખાલી પડેલી કુલ 1808 મુખ્ય શિક્ષક વર્ગ-3ની જગ્યાઓ ઝડપથી ભરાશે.

MORE NEWS

ઇસ્કોન બ્રિજ અકસ્માત કેસના આરોપી તથ્ય પટેલને પોણા ત્રણ વર્ષ બાદ જેલમાંથી મુક્તિ મળી છે. 

સુપ્રીમ કોર્ટ દ્વારા નિયમિત જામીન મંજૂર કર્યા બાદ આજે તે અમદાવાદ સેન્ટ્રલ જેલમાંથી બહાર આવ્યો. તથ્ય પટેલના પિતા પ્રગ્નેશ પટેલ ફોર્ચ્યુનર કારમાં તેને લેવા પહોંચ્યા હતા.

જામીનની શરતો મુજબ તથ્ય પટેલ દેશ છોડી શકશે નહીં, તેનો પાસપોર્ટ કોર્ટમાં જમા રહેશે અને તે કોઈપણ પ્રકારની સમાન પ્રવૃત્તિમાં સંડોવાઈ શકશે નહીં. નોંધનીય છે કે તેનું ડ્રાઇવિંગ લાયસન્સ પહેલેથી જ આજીવન સસ્પેન્ડ કરવામાં આવ્યું છે.

#TathyaPatel #IskconBridgeCase #AhmedabadNews #BailUpdate #SabarmatiJail

ઇસ્કોન બ્રિજ અકસ્માત કેસના આરોપી તથ્ય પટેલને પોણા ત્રણ વર્ષ બાદ જેલમાંથી મુક્તિ મળી છે. સુપ્રીમ કોર્ટ દ્વારા નિયમિત જામીન મંજૂર કર્યા બાદ આજે તે અમદાવાદ સેન્ટ્રલ જેલમાંથી બહાર આવ્યો. તથ્ય પટેલના પિતા પ્રગ્નેશ પટેલ ફોર્ચ્યુનર કારમાં તેને લેવા પહોંચ્યા હતા. જામીનની શરતો મુજબ તથ્ય પટેલ દેશ છોડી શકશે નહીં, તેનો પાસપોર્ટ કોર્ટમાં જમા રહેશે અને તે કોઈપણ પ્રકારની સમાન પ્રવૃત્તિમાં સંડોવાઈ શકશે નહીં. નોંધનીય છે કે તેનું ડ્રાઇવિંગ લાયસન્સ પહેલેથી જ આજીવન સસ્પેન્ડ કરવામાં આવ્યું છે. #TathyaPatel #IskconBridgeCase #AhmedabadNews #BailUpdate #SabarmatiJail

Ahmadabad City, Ahmedabad | Jun 4, 2026

અમદાવાદના ઇન્કમ ટેક્સ બ્રિજ નીચે બોટમાં આગ

#news #caughtfire #gujarat #currentaffair #gujaratvirasat

અમદાવાદના ઇન્કમ ટેક્સ બ્રિજ નીચે બોટમાં આગ #news #caughtfire #gujarat #currentaffair #gujaratvirasat

Ahmadabad City, Ahmedabad | Jun 4, 2026

ઇન્કમ ટેક્સ બ્રિજ નીચે એક બોટમાં આગ લાગવાની ઘટના સામે આવી 

#news #updates #currentaffair #ahmedabad #latestnews

ઇન્કમ ટેક્સ બ્રિજ નીચે એક બોટમાં આગ લાગવાની ઘટના સામે આવી #news #updates #currentaffair #ahmedabad #latestnews

Ahmadabad City, Ahmedabad | Jun 4, 2026

ગુજરાતમાં 1808 HTAT મુખ્ય શિક્ષકોની ભરતીને લીલી ઝંડી #HTAT #GujaratEducation #TeacherRecruitment #GovernmentJobs #BreakingNews #EducationNews #GujaratNews #LatestNews #Jobs #humdekhengenews રાજ્યની સરકારી પ્રાથમિક શાળાઓમાં લાંબા સમયથી મુખ્ય શિક્ષકો (હેડ ટીચર)ની ખાલી પડેલી જગ્યાઓને લઈને શિક્ષણ વિભાગે એક મોટો અને મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. રાજ્ય સરકાર દ્વારા HTAT (હેડ ટીચર એપ્ટિટ્યુડ ટેસ્ટ) પાસ ઉમેદવારો માટે ભરતી પ્રક્રિયાને લીલી ઝંડી આપી દેવામાં આવી છે. શિક્ષણ વિભાગે આ અંગે સત્તાવાર પરિપત્ર જાહેર કરીને જિલ્લા કક્ષાએ તાત્કાલિક અસરે ભરતી પ્રક્રિયા શરૂ કરવાના કડક આદેશ આપ્યા છે. આ નિર્ણયથી રાજ્યભરની પ્રાથમિક શાળાઓમાં ખાલી પડેલી કુલ 1808 મુખ્ય શિક્ષક વર્ગ-3ની જગ્યાઓ ઝડપથી ભરાશે. - Ahmadabad City News