ભાગવત જયંતિલાલ પાઢ અને અતુલ રતિલાલ ભટ્ટ. દેવભૂમિ દ્વારકા જિલ્લાના તાલુકા દ્વારકા ખાતે આવેલ ગામ બેટ ખાતે આવેલ મહેસૂલ સર્વે નં. ૫૯ અને સરકારી જમીન મહેસૂલ નં. ૨૧ પર ગેરકાયદેસર અતિક્રમણ દૂર કરવાની અરજી ગુજરાત હાઈ કોર્ટે માં કરી..
ગામમાં ગૌચર જમીન અને સરકારી જમીન પર મોટા પાયે ગેરકાયદેસર અતિક્રમણ અને વાણિજ્યિક શોષણ સંબંધિત સમાન મુદ્દાઓ ઉઠાવવામાં આવ્યા હતા....
દસ્તાવેજી પુરાવા સાથે લેખિત અરજી જિલ્લા કલેક્ટર, દેવભૂમિ દ્વારકાને મોકલી છે. તેમ છતાં આજ સુધી કલેક્ટર દ્વારા કોઈ નિવારણ કરવામાં આવ્યું નથી....?
આપના મૂલ્ય મંતવ્યો આવકાર્ય છે. Dwarka Up Date@9429569848.
તમારા ગામમાં પણ જો સરકારી જમીન અથવા ગૌચરની જમીન પર ગેરકાયદેસર દબાણ હોય તો જિલ્લા કલેકટરને રજૂઆત કરી શકો છો.
દ્વારકા અને આજુબાજુના આવા મહત્વના સમાચારો જોવા માટે અમારા પેજ ને ફોલો કરી લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ચૂકશો નહીં.