હિંમતનગરમાં કરોડપતિની દીકરીએ પરિવારના વિરોધ છતાં ગરીબ મૂરતિયા સાથે લગ્ન કર્યા
સાબરકાંઠામાં હિંમતનગરમાં બલોચપુરા ગામમાં કરોડપતિ પરિવારની દીકરી અનિતા ભાટીએ પરિવારના વિરોધ છતાં પહેલાં મૂરતિયા વિજય સાંડિયા સાથે લગ્ન કરીને અનોખું ઉદાહરણ પૂરું પાડ્યું છે. આર્થિક રીતે નબળા યુવકને જીવનસાથી તરીકે પસંદ કરતા પરિવારે તાબડતોબ અઠવાડિયામાં જ અનિતાના લગ્ન બીજા મૂરતિયા સાથે નક્કી કરી દીધા. જોકે, અનિતા પોતાના નિર્ણય પર અડગ રહી અને કોર્ટ મેરેજ કર્યા બાદ વણઝારા સમાજના સમર્થનથી વૈદિક વિધિ મુજબ લગ્ન સંપન્ન થયા હતા.
#HumDekhengeNews #HimmatnagarNews #LoveMarriage #ViralNews #GujaratNews #InspiringStory