પ્રેમી સાથે મળી મંગેતરને ખીણમાં ફેંકી દીધો, પુણેમાં બિઝનેસમેન કેતન અગ્રવાલની હત્યાનું રહસ્ય ખુલ્યું
પુણેમાં એક ચોંકાવનારા કેસમાં ટ્રેકર અને બિઝનેસમેન કેતન અગ્રવાલના મોત પાછળ હત્યાનું કાવતરું બહાર આવ્યું છે. પોલીસના જણાવ્યા મુજબ, કેતનની મંગેતર સિયા ગોયલ અને તેના પ્રેમી ચેતન ચૌધરીએ મળીને લોહાગઢ કિલ્લા પર ટ્રેકિંગ દરમિયાન તેને ખીણમાં ધક્કો મારી દીધો હતો. શરૂઆતમાં આ ઘટનાને અકસ્માત ગણાવવામાં આવી હતી, પરંતુ તપાસમાં પ્રેમ સંબંધ અને હત્યાનું ષડયંત્ર સામે આવ્યું. કેતન અને સિયાના આ વર્ષે 17 કરોડના ખર્ચે રાજસ્થાનના ઉદયપુરમાં એક પેલેસમાં લગ્ન થવાના હતા.
#HumDekhengeNews #PuneNews #CrimeNews #KetanAgrawal #MurderMystery #MaharashtraNews #TrueCrimeNews