"પંચમહાલ જિલ્લાના યુવાનો માટે આવી ગઈ છે એક સુવર્ણ તક! 💼✨
જો તમે બેંકિંગ સેક્ટરમાં કારકિર્દી બનાવવા માંગતા હો, તો પંચમહાલ ડિસ્ટ્રિક્ટ કો-ઓપરેટિવ બેંક લિમિટેડ દ્વારા વિવિધ પોસ્ટ માટે ભરતી જાહેર કરવામાં આવી છે.
જેમાં જનરલ મેનેજર થી લઈ ક્લાર્ક સુધી કુલ મળીને 147 જગ્યાઓ માટે ભરતી કરવામાં આવશે. 🚀
જેમાં 100 જગ્યાઓ તો માત્ર બિનઅનુભવી ઉમેદવારો માટે જ છે.
અરજી પ્રક્રિયા સંપૂર્ણપણે ઓનલાઈન રહેશે.
🗓️ અરજી કરવાની છેલ્લી તારીખ 28 જૂન 2026 છે, એટલે સમય બગાડ્યા વગર આજે જ તમારી અરજી પૂર્ણ કરો.
બેંકિંગ ક્ષેત્રમાં ઉજ્જવળ ભવિષ્ય બનાવવા માટે આ તક ચૂકી ન જશો!
વધુ માહિતી અને ઓનલાઈન અરજી માટે PDC Bank ની ઓફિશિયલ વેબસાઈટની મુલાકાત લો.
📢 આ માહિતી તમારા મિત્રો અને પરિવારજનો સાથે જરૂર શેર કરો, કદાચ તેમની કારકિર્દી આ તક ની રાહ જોઈ રહી હોય!"
https://pdc.bank.in/career
https://pdc.ugrowhrservices.com/
#bankingjobs #gujaratjobs #pdcbank #bankingcareer #fresherjos