રાજકોટમાં લિવ ઇનમાં રહેતી યુવતીનું અકાળે મોત
રાજકોટના આગમન સિટી ફ્લેટમાં 23 વર્ષીય નંદની બોસમીયાનો મૃતદેહ મળતા ચકચાર મચી છે. મૃતક જેતપુરની રહેવાસી હતી અને ગત વર્ષે સ્થાનિક ચૂંટણીમાં ઉમેદવાર રહી હતી. યુવતીએ સોશિયલ મીડિયા પર વિધર્મી પ્રેમીના ત્રાસ અંગે સંદેશ મૂક્યો હોવાનું સામે આવ્યું છે. પરિવારે સમગ્ર ઘટનાને આયોજનબદ્ધ હત્યા ગણાવી ગંભીર આક્ષેપો કર્યા છે. પિતાના જણાવ્યા મુજબ ફ્લેટના દરવાજા ખુલ્લા હતા અને ઘટનાસ્થળે અનેક શંકાસ્પદ બાબતો જોવા મળી હતી. પોલીસે ફોરેન્સિક પોસ્ટમોર્ટમ સહિતની કાર્યવાહી શરૂ કરી વધુ તપાસ હાથ ધરી છે.
#Rajkot #NandaniBosamiya #RajkotNews #GujaratNews #CrimeNews #HumDekhengeNews
રાજકોટમાં લિવ ઇનમાં રહેતી યુવતીનું અકાળે મોત
રાજકોટના આગમન સિટી ફ્લેટમાં 23 વર્ષીય નંદની બોસમીયાનો મૃતદેહ મળતા ચકચાર મચી છે. મૃતક જેતપુરની રહેવાસી હતી અને ગત વર્ષે સ્થાનિક ચૂંટણીમાં ઉમેદવાર રહી હતી. યુવતીએ સોશિયલ મીડિયા પર વિધર્મી પ્રેમીના ત્રાસ અંગે સંદેશ મૂક્યો હોવાનું સામે આવ્યું છે. પરિવારે સમગ્ર ઘટનાને આયોજનબદ્ધ હત્યા ગણાવી ગંભીર આક્ષેપો કર્યા છે. પિતાના જણાવ્યા મુજબ ફ્લેટના દરવાજા ખુલ્લા હતા અને ઘટનાસ્થળે અનેક શંકાસ્પદ બાબતો જોવા મળી હતી. પોલીસે ફોરેન્સિક પોસ્ટમોર્ટમ સહિતની કાર્યવાહી શરૂ કરી વધુ તપાસ હાથ ધરી છે.
#Rajkot #NandaniBosamiya #RajkotNews #GujaratNews #CrimeNews #HumDekhengeNews - Ahmadabad City News