બ્રેકિંગ ન્યૂઝ: દમણ માટે નવી હવાઈ સેવાનો પ્રારંભ
રૂટ: મુંબઈ – દમણ – અમદાવાદ
શરૂઆત: 25 ઓગસ્ટથી ઉદ્ઘાટન ફ્લાઇટ
શેડ્યૂલ: દર મંગળવાર, ગુરુવાર અને શનિવાર
એરપોર્ટ: નમો એરપોર્ટ, દમણ
દમણની હવાઈ કનેક્ટિવિટીમાં નવો અધ્યાય શરૂ.
મુંબઈ અને અમદાવાદ વચ્ચે પ્રવાસ થશે વધુ ઝડપી અને સરળ.
પ્રવાસન (ટુરિઝમ), વેપાર-ધંધા અને પ્રાદેશિક વિકાસને મળશે મોટો વેગ.
#daman
Valsad, Valsad | Aug 20, 2026