બેન્કિંગ ક્ષેત્રમાં કારકિર્દી બનાવવાની તક, યુવાનો માટે RBIમાં યંગ પ્રોફેશનલ્સની ભરતીની જાહેરાત
બેન્કિંગ ક્ષેત્રમાં કારકિર્દી બનાવવા ઈચ્છતા યુવાઓ માટે RBIએ 'યંગ પ્રોફેશનલ્સ' પદ માટે ભરતી જાહેર કરી છે. આ પદ માટે પસંદગી પામનાર ઉમેદવારોને દર મહિને 1.5 લાખ રૂપિયાનું સ્ટાઈપેન્ડ મળશે. ભરતી કરાર આધારિત હશે અને શરૂઆતમાં 3 વર્ષ માટે નિમણૂક કરવામાં આવશે, જેને કામગીરીના આધારે 5 વર્ષ સુધી લંબાવી શકાય છે. ઉમેદવારોને આર્થિક સંશોધન, નીતિ વિશ્લેષણ, ડેટા સ્ટડી અને બેન્કિંગ-ડિજિટલ ફાઈનાન્સ સંબંધિત પ્રોજેક્ટ્સ પર કામ કરવાની તક મળશે. ઇચ્છુક ઉમેદવારો 6 જુલાઈ સુધી RBIની સત્તાવાર વેબસાઈટ પર ઓનલાઈન અરજી કરી શકે છે.
#RBIRecruitment #YoungProfessionals #BankingCareer #GovernmentJobs #Jobs2026 #CareerNews #RBIJobs #HumDekhengeNews