સુરેન્દ્રનગરના વિશ્વપ્રસિદ્ધ તરણેતરના મેળામાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત: ૧૫૦૦થી વધુ પોલીસકર્મીઓ અને આધુનિક સુરક્ષા વ્યવસ્થા તૈનાત
મેળામાં કાયદો અને વ્યવસ્થા જાળવવા ૧૧ ડીવાયએસપી, ૩૦ પીઆઈ અને ૨ કંપની એસઆરપી સહિત મોટો કાફલો તૈનાત
#positivepatdi #surendranagar #spsurendranagar #tarnetarfair #poliçe
Dasada, Surendranagar | Sep 12, 2026