જામનગરનો એક એવો પરિવાર કે જેમના પરિવારમાં મુખ્ય મહિલા ઘણા સમયથી બીમારીને કારણે બેડ ટેસ્ટ પર હતા..
પરંતુ તેમની અંતિમ ઈચ્છા એવી હતી કે જો ભગવાન દ્વારકાધીશના દર્શન થઈ જાય તો તેમનો જીવ શાંતિથી સ્વર્ગ તરફ પ્રયાણ કરે.
પરિવારજનો મૃત્યુની વાત સાંભળી અને ખૂબ દુઃખી તો થાય જ છે પરંતુ પરિવારના આ મોભીને જો તેમની અંતિમ ઈચ્છા પૂર્ણ કરવામાં આવે તો તેઓ ખૂબ ખુશ થશે અને ફરીથી સાજા નરવા થઈ ઊભા થશે એવી આશા સાથે આખો પરિવાર તેમને તેમના બેડ સાથે જ જામનગર થી ભગવાન દ્વારકાધીશના દર્શન કરાવવા માટે લાવ્યો હતો...
દ્વારકા નગરી અને જિલ્લાના અતિ મહત્વના સમાચારો નિહાળવા માટે અમારું પેજ હમણાં જ ફોલો કરો.
આપના અમૂલ્ય મંતવ્યો અને વિચારો અહીં આવકાર્ય છે
Dwarka Up Date@9429569848.
Okhamandal, Devbhoomi Dwarka | Oct 22, 2026