ફૂટબોલ વર્લ્ડ કપ 2026ની ફાઇનલ બાદ યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ વિજેતા ટીમને ટ્રોફી અર્પણ કરશે. આ જાહેરાત ગિયાની ઇન્ફન્ટિનો દ્વારા કરવામાં આવી છે. 19 જુલાઈ, 2026ના રોજ મેટલાઇફ સ્ટેડિયમ ખાતે યોજાનારી ફાઇનલમાં ટ્રમ્પ ખાસ હાજરી આપશે. ઇન્ફન્ટિનોએ જણાવ્યું કે તેઓ ટ્રમ્પ સાથે મળીને વિજેતા ટીમને ટ્રોફી આપશે. બીજી તરફ, ભવિષ્યના વર્લ્ડ કપમાં હાઇડ્રેશન બ્રેક ચાલુ રાખવાના સંકેતો પણ આપવામાં આવ્યા છે, જેને લઈને ફૂટબોલ જગતમાં ચર્ચા તેજ બની છે.
#FIFAWorldCup2026 #DonaldTrump #WorldCupFinal #GianniInfantino #FootballNews #SportsUpdate #HumDekhengeNews