અંજની વિલામાં આકર્ષક કિંમતે તાત્કાલિક બંગલો વેચવાનો છે
.
બંગલા નંબર: ૫૯, અંજની વિલા, માલપુર રોડ, મોડાસા.
કિંમત: ₹૩૮.૫૦ લાખ
- ઉગમણી દિશા
- ઇન્ટિરિયર કલર કામ
- વાડામાં શેડનું કામ કરાવેલ છે
- એલોટેડ કાર પાર્કિંગ
દસ્તાવેજ નો ખર્ચ ખરીદનારે કરવાનો રહેશે.
ઉચિત ઓફર આવકાર્ય
મોબાઈલ નંબર: 7263036378
શાંતિલાલભાઈ
.
#realestate #modasa #aravalli #malpur #modasacity