Latest News in Bhiloda (Local videos)
ભિલોડા: ભિલોડા માં વધુ એક વાર અસામાજીક તત્વોનો આતંગ સામે આવ્યો છે.જુની અદાવત રાખી દુકાનમાં ઘૂસી કર્મચારી પર હુમલો કલાયો.
Bhiloda, Aravallis | Jun 6, 2025
jaydipbhatiya42
Follow
Share
Next Videos
ભિલોડા: ભિલોડાનાં ધોલવાણી જામ પાસે આવેલ નર્સરી માં ફોરેસ્ટ ચોકીદારે ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું.
jaydipbhatiya42
Bhiloda, Aravallis | Jun 6, 2025
ભિલોડા: યાત્રાધામ શામળાજીમાં ભીમ એકાદશીને લઈ ભગવાન શામળિયાને કેરીનો ભોગ ધરાવામાં આવ્યો
jaydipbhatiya42
Bhiloda, Aravallis | Jun 6, 2025
ભિલોડા: તાલુકાના વાકાટીંબા ગામે ખેડૂતને પાણીની મોટર શરૂ કરતા કરંટ લાગતા મોત
jaydipbhatiya42
Bhiloda, Aravallis | Jun 5, 2025
ભિલોડા: ભિલોડામાં માહેશ્ર્વરી સમાજ દ્વારા માહેશ્ર્વરી સમાજ ભવન ખાતે મહેશ નવમીની ઉજવણી કરવામાં આવી.
jaydipbhatiya42
Bhiloda, Aravallis | Jun 5, 2025
ભિલોડા: ભિલોડા ના વર્ષો જુના નઝેવાડના તળાવની યોગ્ય રીતે જાળવણી નો સદંતર અભાવ વહીવટી તંત્ર ક્યારે સફાઈ કરાવશે.
jaydipbhatiya42
Bhiloda, Aravallis | Jun 5, 2025
ભિલોડા: ભિલોડાના રાયસીંજપુરતા ગામે થી મોબાઈલ ચોરાતા અજાણ્યા ચોર ઈસમ સામે ફરીયાદ નોધાઈ.
jaydipbhatiya42
Bhiloda, Aravallis | Jun 4, 2025
ભિલોડા: શહેરના પોલીસ સ્ટેશન ખાતે નોંધાયેલ હથીયાર ધારાના ગુન્હાનો નાસતો ફરતો આરોપીને અમદાવાદથી LCBએ દબોચ્યો
jaydipbhatiya42
Bhiloda, Aravallis | Jun 4, 2025
ભિલોડા: શહેરમાં પોલીસ સ્ટેશન ખાતે નોંધાયેલ હથીયાર ધારાના ગુન્હાનો નાસતો ફરતો આરોપીને ધોલવાણી થી દબોચ્યો.
jaydipbhatiya42
Bhiloda, Aravallis | Jun 4, 2025
ભિલોડા: ભિલોડા ના આંબલી બજાર દરજીફળી ના ગાડી પર થી મોબાઈલ ચોરાનાની ગટના સામે આવી.
jaydipbhatiya42
Bhiloda, Aravallis | Jun 3, 2025
ભિલોડા: મોડાસા શ્રી મકલમ ખાતે કેદ્ર સરકારના 11 વર્ષ પૂર્ણ થતા પ્રદેશ મિડિયાસેલ ઈન્ચાર્જ,ભિલોડા ધારાસભ્ય ની ઉપસ્થિતીમાં કાર્યક્રમ
jaydipbhatiya42
Bhiloda, Aravallis | Jun 3, 2025
ભિલોડા: ભિલોડામાં હોસ્પિટલ આગળ દબાણો હટાવવા ને લઇ વેપારીઓએ બજાર બંધ રાખી વિરોધ દર્શાવ્યો.
#Jansamasya
jaydipbhatiya42
Bhiloda, Aravallis | Jun 3, 2025
ભિલોડા: ભિલોડા ના સુનોખ ગામે ખેતરમાં ધેટા-બકરા ચરાવવા બાબતે ઝઘડો થતા ફરીયાદ નોધાઇ.
jaydipbhatiya42
Bhiloda, Aravallis | Jun 2, 2025
ભિલોડા: આગામી બકરા ઈદના તહેવારને લઈ ભિલોડા પોલીસ સ્ટેસને શાંન્તિ સમિતિની મિટિંગ યોજાઈ.
jaydipbhatiya42
Bhiloda, Aravallis | Jun 2, 2025
ભિલોડા: શામળાજી શ્રી કે આર કટારા કોલેજ ખાતે ધારાસભ્ય ની ઉપસ્થિતીમાં ભાવમિલન સંમેલન યોજાયો.
jaydipbhatiya42
Bhiloda, Aravallis | Jun 2, 2025
ભિલોડા: શહેરની પોલીસે અણસોલ ચેકપોસ્ટ પરથી 360 પેટી દારૂ સાથે બે બુટલેગરને દબોચ્યો.
jaydipbhatiya42
Bhiloda, Aravallis | Jun 1, 2025
ભિલોડા: મંત્રી ભીખુસિંહ પરમારના જન્મ દિવસે શામળાજી ખાતે શામળ્યાના દર્શન કર્યા.
jaydipbhatiya42
Bhiloda, Aravallis | Jun 1, 2025
ભિલોડા: ભિલોડા સહીત લીલછા,જુમસર માં વરસાદ ખાબક્યો.
jaydipbhatiya42
Bhiloda, Aravallis | Jun 1, 2025
ભિલોડા: ભિલોડા ધાલાસભ્ય ના હસ્તે મેઘરજ ની ટેકરી વિસ્તારમાં 63 પરિવારોને પ્લોટની સનદ વિતરણ કાર્યક્રમ યોજાયો.
jaydipbhatiya42
Bhiloda, Aravallis | May 31, 2025
ભિલોડા: ભિલોડામાં ગાયત્રી પરિવાર ધ્વારા બસ સ્ટેશન સહીત જાહેર માર્ગ પર વ્યસન મુક્તિ કાર્યક્રમ યોજાયો.
jaydipbhatiya42
Bhiloda, Aravallis | May 31, 2025
ભિલોડા: ઈપલોડા ખાતે ગુજરાત અર્બુદા સેવા સમિતી દ્વારા મહિલા સંમેલન યોજાયું જેમાં ધારાસભ્ય પી.સી.બરંડા હાજર રહ્યા
jaydipbhatiya42
Bhiloda, Aravallis | May 31, 2025
ભિલોડા: ભિલોડા ના અસાલ GIDC મા ઘી બનાવતી બાપાશ્રી ડેરી પ્રોડક્ટ કંપનીમાં ઘીનો 4039 કિલો અને બટર 397 કિલોના મુદ્દામાલ સીઝ કરાયો.
jaydipbhatiya42
Bhiloda, Aravallis | May 30, 2025
ભિલોડા: ભિલોડા મોટાકંથારીયા મનરેગા યોજના માં કામ કરતા મજદૂરો માટે ગામ ના સરપંચ દ્વારા ભોજન ની વ્યવસ્થા કરવામાં આવી.
jaydipbhatiya42
Bhiloda, Aravallis | May 30, 2025
ભિલોડા: શામળાજી ના પંચાલ સમાજવાડી ખાતે ધારાસભ્ય ની ઉપસ્થિતીમાં વનબંધુ કલ્યાણ યોજના વિશે તાત્રિક તાલીમ કાર્યક્રમ યોજાયો.
jaydipbhatiya42
Bhiloda, Aravallis | May 30, 2025
ભિલોડા: ભિલોડાના લુસડીયા ગામની મહિલા મંડળ માખે ધારાસભ્ય ના હસ્તે શેડનું ખાતમૂર્ત કરાયું.
jaydipbhatiya42
Bhiloda, Aravallis | May 29, 2025
Load More
Contact Us
Your browser does not support JavaScript!