અમરેલીના યુવા વેપારી તેજસભાઈ મસરાણીની કોંગ્રેસ યુવા ઉપપ્રમુખ તરીકે વરણીઅમરેલી શહેરના જાણીતા વેપારી અગ્રણીઓમાંની એક પ્રતિષ્ઠિત વ્યક્તિ શ્રી તેજસભાઈ મસરાણીની અમરેલી જિલ્લા યુવક કોંગ્રેસનાં ઉપપ્રમુખ તરીકે મહત્વપૂર્ણ વરણી કરવામાં આવી છે.યુવા કોંગ્રેસ દ્વારા યુવાનોમાં સક્રિય નેતૃત્વ વિકસાવવા અને પાર્ટી ને વધુ મજબૂત બનાવવા માટે આ નિયુક્તિ કરવામાં આવી છે.