મહુધા: ધારાસભ્ય સંજયસિંહ મહિડાના વરદ હસ્તે નવીન ત્રણ મીની બસો નું લોકાર્પણ
Mahudha, Kheda | Sep 4, 2025 મહુધા એસ .ટી બસ સ્ટેશન ખાતે નવીન ત્રણ મીની બસોના લોકાર્પણ સમારંભ યોજાયો મહુધા વિધાનસભા ના ધારાસભ્ય શ્રી સંજયસિંહ મહિડા ના વરદ હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું સંગઠનના હોદ્દેદારો કાર્યકર્તા સહિત સ્થાનિક આગેવાનો નગરજનો S T વિભાગ ના અધિકારી કર્મચારી ઉપસ્થિત રહ્યા હતા