Public App Logo
Jansamasya
News
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh
Haryana

આણંદ શહેર: ચાર્ટર ડે ની ઉજવણી નિમિત્તે રાજપથ માર્ગ ઉપર IIID દ્વારા આઈરીશ સર્કલનું અનાવરણ કરવામાં આવ્યું

Anand City, Anand | Apr 11, 2026
આ પ્રોજેક્ટને સાકાર બનાવવા માટે IIID ચરોતર રીજનલ સેન્ટરના ચેરપર્સન આર્કિટેક્ટ મૌલિક પાવાગઢી, માનદ સચિવ આર્કિટેક્ટ કલ્પ પટેલ, પ્રોજેક્ટ એડવાઇઝર આર્કિટેક્ટ કમલ પટેલ, પ્રોજેક્ટ ઇન્ચાર્જ મૌલિક કારિયા અને નિલય શાહ તેમજ ચાર્ટર ડે સેલિબ્રેશનના તમામ ટીમ સભ્યોના વિચારો, માર્ગદર્શન અને અવિરત યોગદાન બદલ વિશેષ અભિનંદન અને આભાર વ્યક્ત કરવામાં આવે છે.
આણંદ શહેર: ચાર્ટર ડે ની ઉજવણી નિમિત્તે રાજપથ માર્ગ ઉપર IIID દ્વારા આઈરીશ સર્કલનું અનાવરણ કરવામાં આવ્યું - Anand City News