😰 જામનગરના જાંબુડા પાટિયા નજીક જોતી સ્ટ્રક્ચર લિમિટેડ કંપનીના વીજ લાઈન સંબંધિત સામાન રાખવામાં આવેલા કન્ટેનરમાં અકસ્માત બાદ આગ લાગી હતી. ઘટનાની જાણ થતાં ફાયર બ્રિગેડની એક ગાડી તાત્કાલિક સ્થળ પર પહોંચી અને પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવ્યો. સદનસીબે ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી, જોકે આગ લાગવાનું ચોક્કસ કારણ જાણવા તપાસ હાથ ધરવામાં આવી છે.
[ jamnagar, jambuda, jamnagar news, container fire, fire accident, breaking news, fire brigade, emergency, rescue operation, electric equipment, power line, industrial fire, jamnagar city, jamnagar gujarat, jamnagar city news, jamnagar live, jamnagar updates, jamnagar official, jamnagar viral, jamnagar buzz, jamnagar trending, jamnagari, jamnagar news, jamnagar update, jukega nahi jamnagar ]
#jamnagar #jamnagarnews #jambudajamnagar #jamnagar_gujarat #jukeganahijamnagar
Rajkot, Rajkot | Jul 11, 2026