Public App Logo
Jansamasya
Amitshah
Uppolice
Live
Pratapgarh
Westbengal
Ballia
Farrukhabad
Mirzapur
Rain
Tikamgarh
Trending
Prayagraj
Modiji
Protest
���तरपुर
���ोगी_आदित्यनाथ
Letestnews
Arvindkejriwal
Weather
Noida
Rahul
Indianews
New_delhi
Akhileshyadav
Upnews
Newsupdate
Dehradun
Viralvideo
Pressconference

મનપા કચેરી ખાતે કોંગ્રેસ દ્વારા મહાનગરપાલિકાનો શુદ્ધિકરણનો કાર્યક્રમ કરવામાં આવ્યો, ગંગાજળ છાંટી શુદ્ધિકરણ કરાયું

Bhavnagar City, Bhavnagar | Mar 9, 2026
ભાવનગર મહાનગરપાલિકાના ચૂંટાયેલા પદાધિકારીઓની ટર્મ આજથી પૂર્ણ થઈ છે. ત્યારે મહાનગરપાલિકાના ચૂંટાયેલા સભ્યોને સંપૂર્ણ તથા કોંગ્રેસ સમિતિ દ્વારા મહાનગરપાલિકાના મેયર, ચેરમેન સહિતના પદ અધિકારીઓની કચેરી બહાર ગંગાજળ છાંટી શુદ્ધિકરણ કાર્યક્રમ કરવામાં આવ્યો હતો.

MORE NEWS

No related stories for this location.

મનપા કચેરી ખાતે કોંગ્રેસ દ્વારા મહાનગરપાલિકાનો શુદ્ધિકરણનો કાર્યક્રમ કરવામાં આવ્યો, ગંગાજળ છાંટી શુદ્ધિકરણ કરાયું - Bhavnagar City News