વોડ 5 ના કાછિયા સમાજ ના કાઉન્સિલર હેમલ ભાઈ કાળીદાસ પટેલ દ્વારા વિધવા સહાય તેમજ નિરાધાર વૃદ્ધ સહાય યોજના ના લાભાર્થીઓ નું હયાતી નું વેરીફિકેશન કરવા માટે કેમ્પ નું આયોજ આજ રોજ કાછિયા સમાજ ની વાડી ખાતે રાખવા મા આવ્યું તેમાં 207જેટલા વિધવા બેહનો એ લાભ લીધો અને નિરાધાર વૃદ્ધ સહાય ના 177 જેટલા લાભાર્થીઓ એ આ કેમ્પ માં લાભ લીધો.
#panchmahalsamachar #panchmahalnews #godhra #news #topnew