હરિપુરા ઠાકોરવાસ ખાતે વિદેશી દારૂનો મોટો જથ્થો હોવાની ચોક્કસ બાતમી મળી હતી. બાતમીના આધારે સ્ટાફે ત્વરિત કાર્યવાહી કરીને પ્રોહિબિશન રેડ કરી હતી.પોલીસે ઘટનાસ્થળેથી બે આરોપીઓને ઝડપી ₹3.57 લાખનો કુલ મુદ્દા માલ જપ્ત કર્યો છે LCB ZONE -4 ની આ કામગીરીથી વિસ્તારના ગુનેગારોમાં ફફડાટ વ્યાપી ગયો છે