ઘોઘા: ઘોઘા ગ્રામ પંચાયત ખાતે વિશ્વ પર્યાવરણ દિવસ અંતર્ગત ગ્રામ સભાનું આયોજન કરવામાં આવ્યું
ઘોઘા ગ્રામ પંચાયત ખાતે વિશ્વ પર્યાવરણ દિવસ અંતર્ગત ગ્રામ સભાનું આયોજન કરવામાં આવ્યું આરોજ તા.5/6/26 ને શુક્રવારે સવારે 11 કલાકે ઘોઘા ગ્રામ પંચાયત ખાતે વિવિધ મુદ્દાઓને લઇ ગ્રામ સભાનું આયોજન કરવામાં આવ્યું આ ગ્રામ સભામાં સરપંચ શ્રી સભ્ય શ્રી તાલુકાના પંચાયતના સભ્ય શ્રી જિલ્લા પંચાયતના સભ્ય શ્રી કર્મચારી ઘોઘા ગામના આગેવાનો તેમજ ઘોઘા ગામની જનતાઓ સમક્ષ ઘોઘા ગ્રામ પંચાયત ખાતે વિશ્વ પર્યાવરણ દિવસ અંતર્ગત ગ્રામ સભાનું આયોજન કરવામાં આવ્યું .......