ભાવનગર શહેર: નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના પૂર્વ ચેરમેનને GPSC ના સભ્ય તરીકે પસંદગી, કચેરી ખાતેથી પ્રતિક્રિયા આપી
Bhavnagar City, Bhavnagar | Sep 29, 2026
ભાવનગરના ડૉ. શિશિર ત્રિવેદીની GPSC ના સભ્ય તરીકે થઈ પસંદગી, ABVP અને RSS સાથે શિશુ અવસ્થાથી જોડાયેલા, ભાજપ યુવા મોરચા તથા પ્રદેશ મીડિયા ટીમમાં પણ નિભાવી ચુક્યા છે જવાબદારી, ભાવનગર યુનિવર્સિટીના સર્વોચ્ચ સત્તામંડળમાં સભ્ય પણ રહ્યા છે. ભાવનગર મનપા પ્રાથમિક શિક્ષણ સમિતિના અધ્યક્ષ તરીકે પણ જવાબદારી નિભાવી ચુક્યા છે. ગુજરાત અને રાષ્ટ્રના વિકાસ માં યુવાનોના જ્ઞાનનો ઉપયોગ કરી શકીશું.