ઝાલોદ: ઝાલોદની સાંઈધામ સોસાયટીમાં તસ્કરોનો આતંક, બાઈકના લોક તોડવાનો પ્રયાસ
Jhalod, Dahod | Sep 11, 2026 ઝાલોદની સાંઈધામ સોસાયટીમાં તસ્કરોએ બાઈક ચોરવાનો પ્રયાસ કર્યો. સ્થાનિકો જાગી જતા તસ્કરો CCTVમાં કેદ થયા હતા. અગાઉ પણ અહીં મોટી ચોરી થઈ ચૂકી છે. લોકોએ પોલીસ પાસે પેટ્રોલિંગ વધારવાની માંગ કરી છે.