ગાંધીનગર: ગુજરાત પોલીસ ભરતી: સોશિયલ મીડિયા પર વાયરલ ફેક જાહેરાતોથી સાવધાન રહો
ગુજરાત પોલીસ ભરતીના નામે સોશિયલ મીડિયા પર ફેક જાહેરાતો વાયરલ થઈ રહી છે. ભરતી બોર્ડે સ્પષ્ટતા કરી છે કે હજુ કોઈ સત્તાવાર જાહેરાત નથી આવી. ઉમેદવારોને આવી પોસ્ટ ડિલીટ કરવા અને માત્ર અધિકૃત વેબસાઇટ gprb.gujarat.gov.in પર જ ભરોસો રાખવા અપીલ કરાઈ છે.