ગોધરા: લુણાવાડા તળાવ નજીક બાઈક સ્લીપ થતાં યુવકને ગંભીર ઈજા, ગોધરા સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ
લુણાવાડા તળાવ નજીક બાઈક સ્લીપ થતાં યુવકને ગંભીર ઈજા, ગોધરા સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ,લુણાવાડા નજીક રહેતા માધુભાઈ પગી બાઈક લઈને પોતાના સાસરી પક્ષના નવ મુવાડા ગામે જઈ રહ્યા હતા. દરમિયાન લુણાવાડા તળાવ નજીક અચાનક બાઈક સ્લીપ થઈ જતાં તેઓ રોડ પર પટકાયા હતા.અકસ્મિક બાઈક સ્લીપ થવાના બનાવમાં માધુભાઈ પગીના માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી. ઘટનાની જાણ થતાં ઇજાગ્રસ્તને તાત્કાલિક સારવાર માટે લુણાવાડાની હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. પ્રાથમિક સારવ