ઘોઘા: ઘોઘા રોરો ફેરી પોન્ટૂન પાસે ચેનલમાં ડ્રેજરનું કામ કરતા માસ્ટર ઉપર એક વ્યક્તિ દ્વારા માર મારવામાં આવતા પહોંચી ગંભીર ઇજા
ઘોઘા રોરો ફેરી પોન્ટૂન પાસે ચેનલમાં ડ્રેજરનું કામ કરતા માસ્ટર ઉપર એક વ્યક્તિ દ્વારા માર માર મારવામાં આવતા પહોંચી ગંભીર ઇજા ઘોઘા રોરો ફેરી પોન્ટૂન પાસે ચેનલમાં ડ્રેજરનું કામ કરતા નગ્માણી પ્રમોદ સિંહ રાજપૂત નામના વ્યક્તિને એક યુવક દ્વારા માર મારવામાં આવતા પહોંચી ગંભીર ઇજા આજરોજ તા.9/5/26 ને શનિવારે રાત્રે 10 કલાકે ઘોઘા રોરો ફેરી પોન્ટૂન પાસે ચેનલમાં ડ્રેજરનું કામ કરતા માસ્ટરને એક વ્યક્તિ દ્વારા માર મારવામાં આવતા પહોંચી ગંભીર ઇજા આ બનાવની જાણ ઘ