દાહોદ: દાહોદ પોલીસ પરિવારના નવરાત્રી મહોત્સવમાં ધારાસભ્ય કનૈયાલાલ કિશોરીની હાજરી
Dohad, Dahod | Oct 20, 2026 દાહોદ જિલ્લા પોલીસ પરિવાર દ્વારા આયોજિત નવરાત્રી મહોત્સવમાં ધારાસભ્ય કનૈયાલાલ કિશોરીએ હાજરી આપી હતી. તેમણે માતાજીની આરતી કરી આશીર્વાદ લીધા હતા અને ગરબામાં ઉત્સાહભેર ભાગ લેનારા વિદ્યાર્થીઓને સન્માનિત કરી પ્રોત્સાહિત કર્યા હતા.