નવા તાલુકાઓની માંગ: પીપલોદ, ગોલ્લાવ, વેડ, સાગટાબા કે ડાભવા! ✊
નીલ સોની (પત્રકાર અને સામાજિક કાર્યકર) સાથે જોડાઈને આપણા દેવગઢ બારિયાને સ્વતંત્ર જિલ્લાનો દરજ્જો અપાવવા અવાજ ઉઠાવીએ.
જિલ્લો અમારો હક છે, મેળવીને જ રહીશું!
તમારા મિત્રો અને પરિવાર સાથે આ વિડીયો શેર કરો અને ઝુંબેશમાં જોડાઓ. 🙏
I ♥️ DEVGADHBARIA
#DevgadhBaria #દેવગઢબારિયા #DevgadhBariaDistrict #Gujarat #Gujarati
Dohad, Dahod | Oct 22, 2026