અમરેલી શહેર: ધારી-અમરેલી રોડ પર ઈકો અને સ્વિફ્ટ કાર વચ્ચે અકસ્માત, અનેક લોકો ઈજાગ્રસ્ત
Amreli City, Amreli | Sep 27, 2026
ધારી-અમરેલી રોડ પર પરબડી ગામના પાટીયા પાસે ઈકો અને સ્વિફ્ટ કાર વચ્ચે અકસ્માત સર્જાયો છે. અકસ્માતમાં બાળક સહિતના ઈજાગ્રસ્તોને અમરેલી સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. ચલાલા પોલીસ ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે.