પાટણ શહેર: પાટણમાં 4000થી વધુ લોકોને વર્ચ્યુઅલ રિયાલિટી અનુભવવાનો અનોખા એક્સપોનો લાભ
Patan City, Patan | Aug 16, 2026
પાટણમાં 15 ઓગસ્ટના રોજ કછવા સોલ્યુશન પ્રાઇવેટ લિમિટેડ દ્વારા પ્રથમ વખત ફોટોન એજ્યુકેશન ટચ એક્સપો યોજાયો. આ એક્સપોમાં 4000થી વધુ લોકોએ વર્ચ્યુઅલ અને એક્સટેન્ડડ રિયાલિટી જેવા આધુનિક ટેકનોલોજીનો અનુભવ કર્યો.