વ્યારા: વ્યારામાં દેશી દારૂ સાથે 51 વર્ષીય મહિલા ઝડપાઈ, પોલીસે 600 રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો
Vyara, Tapi | Nov 9, 2026 તાપીના વ્યારાના કાળા વ્યારા બંગલી ફળિયામાં પોલીસે દરોડો પાડી 3 લીટર દેશી દારૂ સાથે સીતાબેન ચૌધરી નામની મહિલાને ઝડપી પાડી છે. પોલીસે 600 રૂપિયાનો મુદ્દામાલ કબજે કરી પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધ્યો છે.