ગારિયાધાર: આજરોજ ગારીયાધાર તાલુકા પંચાયત ખાતે પ્રમુખ ઉપપ્રમુખ ની ચૂંટણી યોજાય
આજરોજ ગારીયાધાર તાલુકા પંચાયત ખાતે પ્રમુખ ઉપપ્રમુખ ની ચૂંટણી યોજાય જેમાં પ્રમુખ તરીકે શ્રી તુલસીભાઈ કાળુભાઈ ડોંડા ઉપપ્રમુખ તરીકે શ્રી બટુકભાઈ ભુપતભાઈ મકવાણા બિન હરીફ ચૂંટાયા કારોબારી ચેરમેન તરીકે શ્રી શક્તિસિંહ નરેન્દ્રસિંહ ગોહિલ પક્ષના નેતા તરીકે શ્રી આશાબેન અજીતભાઈ ડેર દંડક તરીકે રંજનબેન રમેશભાઈ ચૌહાણ ના નામ જાહેર કરવામાં આવ્યા જિલ્લા પ્રતિનિધિ તરીકે જિલ્લા ભાજપ મહામંત્રી શ્રી વી.ડી સોરઠીયા પ્રભારી શ્રી વી.ડી નકુમ તેમજ અન્ય તાલુકાનાઆગેવાનો અ