આણંદ શહેર: ખંભાત ના નામચીન બુટલેગર માજીદ માટલા ના વરલી મટકાના અડ્ડા ઉપર આણંદ પેરોલ ફ્લો ની સફળ રેડ
આણંદ જિલ્લાના ખંભાત શહેરમાં નામચીન બુટલેગર માજીદ માટલાના વરલી મટકાના અડ્ડા ઉપર પેરોલ ફ્લો ની સફળ રેડ થવા પામી છેલ્લા ઘણા સમયથી ચકડોળ ગ્રાઉન્ડ શ્રીજી સોસાયટી સામે આવેલ સલાટવાડ વિસ્તારમાં માજીદ નો વરલી મટકાનો અડ્ડો ધમધમી રહ્યો હતો ત્યારે સ્થાનિક પોલીસ ઊંઘતી રહી અને આણંદ પેરોલ ફ્લો સફળ રેડ કરી વરલી મટકાના અડ્ડા ઉપરથી કુલ મુદ્દા માલ 71,520 નો મુદ્દા માલ ઝડપી પાડી જુગારધારા હેઠળ કેસ કરેલ છે