Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
Bjp
National
Police
Bihar
India
Coronavirus
किसान
कांग्रेस
मौत
Accident
Congress
Modi
Delhi
Viral
Up
Bollywood
Breakingnews
Narendramodi
Madhya_pradesh
Mp
Madhyapradesh
Pmmodi
Kerala
Rahulgandhi
Chhattisgarh
Uttarpradesh

કાલોલ: નારણપુરા ગામે વીજળીના ધાંધિયા: રોષે ભરાયેલા ગ્રામજનો મધરાતે એમજીવીસીએલ કચેરીએ પહોંચ્યા, કચેરી ખાલી હોવાનો વીડિયો વાયરલ

Kalol, Panch Mahals | Jul 10, 2026
કાલોલ તાલુકાના નારણપુરા ગામમાં સતત વીજ પુરવઠામાં ખલેલ પડતા ગ્રામજનોમાં ભારે રોષ ફેલાયો હતો. સમસ્યાનો ઉકેલ ન આવતા રોષે ભરાયેલા લોકો રાત્રે એમજીવીસીએલ કચેરીએ પહોંચ્યા હતા.
કાલોલ: નારણપુરા ગામે વીજળીના ધાંધિયા: રોષે ભરાયેલા ગ્રામજનો મધરાતે એમજીવીસીએલ કચેરીએ પહોંચ્યા, કચેરી ખાલી હોવાનો વીડિયો વાયરલ - Kalol News