Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh

ભુજ: મલ્લિકાર્જુન ખડગેના નિવેદન સામે જયુબિલી ગ્રાઉન્ડ પાસે ભાજપ દ્વારા વિરોધ પ્રદર્શન યોજાયું

Bhuj, Kutch | Apr 8, 2026
મલ્લિકાર્જુન ખડગેના નિવેદન સામે ભાજપનો વિરોધ ​કચ્છના ભુજમાં જયુબિલી ગ્રઉન્ડ પાસે ભાજપ દ્વારા વિરોધ પ્રદર્શન યોજાયું હતું કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ ગુજરાતી ભાષા અંગે આપેલા વિવાદાસ્પદ નિવેદનના વિરોધમાં ભાજપના કાર્યકરોએ કાળી પટ્ટી બાંધી મૌન ધરણા કર્યા હતા. જિલ્લા ભાજપ પ્રમુખ અને ધારાસભ્યો સહિતના નેતાઓએ આ નિવેદનને ગુજરાતનું અપમાન ગણાવી સખત શબ્દોમાં વખોડ્યું હતું

MORE NEWS

ભુજ: મલ્લિકાર્જુન ખડગેના નિવેદન સામે જયુબિલી ગ્રાઉન્ડ પાસે ભાજપ દ્વારા વિરોધ પ્રદર્શન યોજાયું - Bhuj News