વલસાડ ના સંસ્કાર કેન્દ્ર માં આયોજિત ગરબા મહોત્સવ આજે યોજાયો ફાઇનલ રાઉન્ડ...
મોટી સંખ્યા માં ખેલૈયા ઓ એ ફાઇનલ રાઉન્ડ માં પોતાની કૃતિ રજૂ કરી...
એક્સન, ડ્રેસ, સ્ટેમીના અને મ્યુઝિક સાથે ચેન્જ થતી એક્સન આવી તમામ વસ્તુ પર ધ્યાન અપાતું હોય છે આ સ્પર્ધા માં....
દોઢ કલાક સુધી ચાલે છે એ સ્પર્ધા...લોકો ખાસ જોવા આવે છે એ સ્પર્ધા
Valsad, Valsad | Oct 21, 2026