દહેગામ: દહેગામ RRU માં વિદ્યાર્થીઓનો ઉગ્ર વિરોધ: યુનિફોર્મ અને પરીક્ષા ફીમાં વધારો
દહેગામની રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટીમાં યુનિફોર્મ અને રિપીટ પરીક્ષાની ફીમાં વધારાના વિરોધમાં ABVP દ્વારા 5 કલાક વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું. 13 વિદ્યાર્થીઓના સસ્પેન્શન અને અન્ય મુદ્દાઓને લઈને યુનિવર્સિટી તંત્રને આવેદનપત્ર આપી તાત્કાલિક નિરાકરણની માંગ કરવામાં આવી છે.